મોરબી જીલ્લામાં દારૂની જુદીજુદી 7 રેડમાં 2430 લિટર આથો-227 લિટર દેશી દારૂ ઝડપાયો વાંકાનેરના જાલીડા ગામ નજીક ગોચરની જગ્યામાંથી 1152 બોટલ દારૂ રેઢો મળ્યો !: આરોપીની શોધખોળ મોરબી જલારામ ધામ ખાતે કાલથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ  મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રેઈનબસેરાની બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અપાયા મોરબીના બગથળા ગામે જન જાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ મોરબી શહેર-તાલુકામાં એસપીની આગેવાનીમાં કોમ્બીંગ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ધડોધડ ગુના નોંધાયા ​​​​​​​વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મો મોરબીના વાવડી રોડે જુદીજુદી બે જગ્યાએ વરલી જુગારની રેડ: કપાત લેનારા શખ્સની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે રવિવારથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ


SHARE

















મોરબી જલારામ ધામ ખાતે રવિવારથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ

મોરબી શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે આગામી રવિવાર તા.૨૦-૭-૨૫ થી લોહાણા સમાજના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રનો શુભારંભ થશે.

વેવિશાળ માહિતી કેન્દ્ર દર રવિવારે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન કાર્યરત રહેશે.શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર તદન નિઃશુલ્ક રહેશે. વેવિશાળ કેન્દ્રનુ સંચાલન હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ: લોહાણા મહાજન-મોરબી) મો.૯૮૭૯૨ ૧૮૪૧૫, કાશ્મીરાબેન કારીયા મો.૬૩૫૩૫ ૫૦૦૯૫, પપ્પુભાઈ ચંડીભમર (પૂર્વ પ્રમુખ-શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી) મો.૯૮૭૯૩ ૫૫૪૧૦, સુનિલભાઈ પુજારા મો.૯૮૭૯૩ ૯૬૬૨૦, નરેન્દ્રભાઈ પાઁઉ મો.૯૫૭૪૦ ૮૩૧૧૧, અનિલભાઈ ગોવાણી મો.૯૦૩૩૩ ૪૮૦૬૨ દ્વારા કરવામાં આવશે.માહિતી કેન્દ્ર માત્ર લોહાણા સમાજના યુવક-યુવતીઓ માટે જ કાર્યરત રહેશે.લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓના વાલીઓએ દર રવિવારે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.






Latest News