મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ વાંકાનેરથી જડેશ્ચરને જોડતા રોડ રિસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબી મમુદાઢી હત્યા-ગુજસીટોકમાં પકડાયેલ આરીફ મીર સાબરમતી જેલ, મકસુદ પોરબંદર જેલ અને કાદર બરોડા જેલ હવાલે મોરબીમાં પત્નીના પ્રેમીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના બે લાખ રૂપિયા લેનાર યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો: ખેતી જમીન પડાવી લેવા કારસો કરનારા ત્રણ સામે ફરિયાદ મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી વધુ એક હિટલિસ્ટ: મોરબી પાલિકાએ વેરો ન ભરનાર વધુ 18 ડીફોલ્ટર જાહેર કર્યા
Breaking news
Morbi Today

હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાશે


SHARE











હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાશે

હળવદ ખાતે ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ હળવદમાં આવેલ આદિત્ય બ્રહ્મ સમાજની ભોજનશાળા ખાતે તા ૪-૦૭-૨૦૨૧ ને રવિવાર સવારે સમય-૮-૩૦ થી ૧-૦૦ સુધી ચાલુ રાખવામા આવશે અને તમામ લોકોને વિનામૂલ્યે બ્લડગ્રુપ ચેક કરી આપવામાં આવશે

હાલના સમયમાં ઘણા બધા લોકોને પોતાનું બ્લડ ગ્રુપ કયું છે તેનો ખ્યાલ હોતો નથી જેના કારણે ઈમરજન્સીમાં કોઈ લોકોને બ્લડની જરૂર હોય ત્યારે બ્લડ દેવા ઇચ્છતા લોકો બ્લડ ગ્રુપ કયું છે તેના ખ્યાલ ન હોવાને કારણે બ્લડ આપી શકતા નથી ત્યારે લોકોને બ્લડ ગ્રૂપ જાણવા મળે તેવા ઉમદા હેતુ સાથે હળવદ શહેરની અંદર પ્રથમ વખત બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં હળવદના વધુમાં વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવે તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News