મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે વિનામૂલ્યે રોપા વિતરણ કરાશે


SHARE





મોરબીમાં કાલે વિનામૂલ્યે રોપા વિતરણ કરાશે

મોરબીમાં પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત મયુર નેચર કલબ, વન વિભાગ, ઇન્ડિયન લાયન્સ કબલ સહિતની સંસ્થાઓ દ્વારા લોકોને વૃક્ષારોપણ કરતા કરવા માટે આવતી કાલ તા.૨૭-૬ ને રવિવારે સવારે નવ વાગ્યાથી શહેરના શનાળા રોડ, રામચોક, કભીબી બેકરી પાસે વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવશે.જેમા સીતાફળ, જામફળ, દાડમ, જાંબુ, આંબલી, કાચનાર, સેતુર, આસોપાલવ, આમળા, લીમડો, કરંજ, વાયવરણો સહિતના વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.વહેલા તે પહેલાંના ધોરણે રોપા વિતરણ કરવાનું હોય લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવેલ છે. 




Latest News