મોરબી જીલ્લામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં પડેલ જુગારની રેડનો મામલો: તપાસ માટે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમના ધામા હું કોઈનું કશું ચલાવી લેવાનો નથી, મોરબીની આયુષ હોસ્પિટલમાં 21 મહિનામાં PMJAY ના 11,393 કલેમ કરાયા હોય કલેકટરે કર્યો તપાસનો આદેશ હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય- કલેક્ટર હાજર રહ્યા વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો ટંકારામાં ધારાસભ્યની હાજરીમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી તાલુકાને અતિવૃષ્ટિ નુકશાની વળતર પેટે 76 કરોડ ખેડુતોના ખાતામાં ચૂકવાયા મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની આયુષ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્ટાફની ભરતી માટે બે દિવસ મેગા ઇન્ટરવ્યૂ


SHARE











મોરબીની આયુષ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્ટાફની ભરતી માટે બે દિવસ મેગા ઇન્ટરવ્યૂ

તા.10 અને 11ના ઇન્ટરવ્યૂ, તે જ દિવસે ઓફર લેટર આપી દેવાશે : બહારથી આવતા ઉમેદવારોને બસ ભાડા, જમવાની અને રહેવાની સુવિધા અપાશે


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મેગા ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. તા.10ને રવિવાર અને તા.11ને સોમવાર એમ બે દિવસ સવારે 9 થી સાંજે 7 સુધી ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે આવી શકશે. તે જ દિવસે તમામ હોદ્દા ફાઇનલ કરવામાં આવશે. અને ઓફર લેટર્સ પણ તે દિવસે આપી દેવામાં આવશે. મોરબીની બહારથી ઇન્ટરવ્યુમાં આવનાર વ્યક્તિઓને બસ ભાડા, જમવાની અને રહેવાની સુવિધા આપવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 8140700048 તથા 8319924674 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

● MEDICAL ADMINISTRATOR
(Salary 70K To 1.2L)
MBBS/BDS/BAMS/BHMS + MHA/PGDHM (Exp. 5-7 Years)

● ASSISTANT NURSING SUPERINTENDENT
(Salary 40K To 70K)
M.Sc./B.Sc./GNM (Exp. 3-5 Years)

● NURSING INCHARGE
(Salary 30K To 60K)
B.Sc./M.Sc./GNM
(Exp. 2-3 Years in WARD/ICU/ER)

● INFECTION CONTROL NURSE (Salary 30K To 50K)
B.Sc./GNM/CERTIFIED
(Exp. 3-5 Years)

● NURSING STAFF
(Salary 13Κ Το 40K)
(ICU/NICU/PICU/ER) B.Sc./GNM/ANM (Exp.1-3 Years)
(Fresher Can Also Apply)

● OT TECHNICIAN
(Salary 13K Το 60K)
(ORTHO/URO/NEURO/PLASTIC/ANESTHESIA) (Exp. 1-3 Years) B.Sc./GNM/Relevant Course

● X-RAY TECHNICIAN
(Salary 15Κ Το 25K)
CERTIFIED X-RAY TECHNICIAN (Exp. 1-3 Years)

● PHARMACIST
(Salary 15K Το 35K)
B PHARM/M PHARM (Exp. 1-3 Years)
Must Have Registration of Gujarat State Pharmacy Council

● MANAGER QUALITY
(Salary 30K To 50K)
MHA/PGDHM
(Minimum 3 years experience in hospital)

● BIOMEDICAL ENGINEER
(Salary 20K To 40K)
(Relevant degree hospital experience of 2-3 years)

● ASSISTANT MANAGER MARKETING
(Salary 40K To 60K)
MBA/BBA in marketing
(Relevant healthcare experience of 3-4 years)

● EXECUTIVE – MARKETING (Salary 20K To 35K)
MBA/BBA in marketing
(Relevant healthcare experience of 1-2 years)

● ASSISTANT MANAGER – FACILITIES
(Salary 20K To 35K)
Graduate with experience in hospital operations

● EXECUTIVE – IT
(Salary 20K TO 35K)
MCA/BCA/Relevant Course
(Experience in hardware, networking of 2-3 years)

● EXECUTIVE – HR
(Salary 20Κ Το 35K)
MBA/BBA In HR (Exp. 1-2 years)

● FLOOR CO-ORDINATOR
(Salary 15K Tο 30K)
Any Graduate With Hospital Exposure (Exp. 1-3 years)

● FRONT OFFICE/RECEPTION STAFF
(Salary 15K To 30K)
Any Graduate (Exp. 1-3 years)
Must have excellence in good typing speed

● HK SUPERVISOR
(Salary 13K To 18K)
Person with hospital experience will be preferred


આયુષ હોસ્પિટલ
જુના બસ સ્ટેન્ડ પાસે,
સાવસર પ્લોટ, મોરબી
મો.નં.8140700048
મો.નં.8319924674


ઇમેઇલ : hrmorbi@aayushhospitals.org






Latest News