મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

CRUSO ગ્રેનિટોમાં 11 જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ


SHARE













CRUSO ગ્રેનિટોમાં 11 જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ
 

મોરબી, વઘાસિયા નજીક આવેલ CRUSO ગ્રેનિટો પ્રા.લિ.માં 11 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે.

સિરામિક ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છુંકોને પોતાનું રિઝ્યુમ મો. નં. 97125 23230 (WhatsApp) પર મોકલવા જણાવવામાં આવ્યું છે. 

જગ્યા

સેલ્સ મેનેજર (ડોમેસ્ટિક) - 5
અનુભવ : 2 વર્ષ
સ્કિલ : ગુડ કન્વિનસિંગ પાવર અને GVT/PGVT માર્કેટ અનુભવી. 

સેલ્સ કો-ઓર્ડિનેટર (ડોમેસ્ટિક) - 3
અનુભવ : 2 વર્ષ
સ્કિલ : ગુડ કોમ્યુનિકેશન અને જનરલ કમ્પ્યુટર અનુભવી. 

સેલ્સ કો-ઓર્ડિનેટર (એક્સપોર્ટ) - 1
અનુભવ : 1 વર્ષ 
સ્કિલ : ગુડ કોમ્યુનિકેશન અને જનરલ કમ્પ્યુટર અનુભવી અને જનરલ એક્સપોર્ટ અનુભવ. 

બીલિંગ - 1 
અનુભવ : 2 વર્ષ
સ્કિલ : ટેલી પ્રાઈમ સોફ્ટવેર અનુભવ. 

ડીસ્પ્લે મેનેજર - 1 
અનુભવ : 2 વર્ષ
સ્કિલ : GVT/PGVT પ્રોડક્ટ નોલેજ. 

CRUSO ગ્રેનિટો પ્રા. લી. 
27(8-એ ) નેશનલ હાઇવે, 
વઘાસિયા, તા. વાંકાનેર. 
મો. નં. 97125 23230




Latest News