હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news

About US

JIGNESH BHATT
FOUNDER, MORBI TODAY

મોરબીની જાણીતી વી.સી. હાઇસ્કુલમાં ધો.૧૨ સુધીનો અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ મોરબીની જી.જે.શેઠ કોમર્સ કોલેજ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશન (એમ.કોમ.) સુધીનો અભ્યાસ કર્યો હતો અને બાદ બી.એડ્.ની પદવી મેળવીને અમુક વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરી હતી અને વર્ષ ૨૦૦૮ થી મીડિયા ક્ષેત્રે આવીને સૈારાષ્ટ્રના જાણીતા અને રાજકોટથી પ્રસિદ્ધ થતાં "સાંજ સમાચાર" માં કાર્યરત છીએ અને સાથોસાથ હવે મોરબી ટુડેના માધ્યમથી પણ મોરબીના પ્રાણ પ્રશ્નોને તંત્ર સમક્ષ ઉજાગર કરીને મોરબીવાસીઓની સુખાકારીમાં વધારો થાય તે મારુ વિઝન છે.

HIMANSHU BHATT
FOUNDER, MORBI TODAY

અભ્યાસ કાળથી જ કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે રૂટિન અભ્યાસક્રમમાં આગળ વધવાના બદલે જર્નાલિઝમનો પંથ પકડીને વર્ષ ૨૦૦૫થી પત્રકાર તરીકેની પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી હતી અને આજ સુધીમાં સાંજ સમાચાર, ટીવી નાઇન અને ઝી ૨૪ કલાક સહિતના સમાચાર માધ્યમો સાથે કામ કરવાનો બહોળ અનુભવ છે ત્યારે હવે મોરબી જીલ્લાના લોકો માટે વધુ એક મોરબી ટુડે ના માધ્યમથી પણ લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હંમેશા અડીખમ ઉભા રહેવાની મારી તમામ તૈયારી છે.