મોરબી જીલ્લામાં બુધવારે કયા ૩૦ સેન્ટર ઉપર આપવામાં આવશે કોરોના વેકસીન ?
જમવામાં છાસ ન પિતા લોકોએ ખાસ વાંચવા જેવુ...
SHARE
જમવામાં છાસ ન પિતા લોકોએ ખાસ વાંચવા જેવુ...
ઘણા લોકો જમવાની સાથે છાસ પિતા હોતા નથી તે લોકોને ખાસ છાસથી ગજ્જબ ફાયદાઓ થાય છે તે જાણવાની જરૂર છે અને ખાસ કરીને ઘાટી છાછ પીવાથી સ્કીન અને શરીરમાં ગજ્જબ ફેરફાર થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી
છાશ લોકોના શરીર અને ત્વચા બંને માટે ફાયદાકારક છે તેમાં છતાં ઘણા લોકો તેના ફાયદાઓ જાણતા નથી તે હક્કિત છે છાશ બધા લોકો પસંદ કરે છે પરંતુ છાશ પીવાથી શરીરમાં તેમજ મનમાં અને ત્વચા પર પણ ઘણા ફાયદા થાય છે, છાશ પીવાથી થતાં ફાયદાઓ વિશે જોઈએ તો જીરું સાથે છાશનો ઉપયોગ પણ કરવામાં આવે છે તે પાચક શક્તિને મજબૂત બનાવે છે અને પેટની ગરમી અને અન્ય સમસ્યાઓથી રાહત આપે છે જો અવારનવાર હિચકીની સમસ્યા થાય છે તો પછી છાશમાં ચમચી મિક્ષ કરીને પીવાથી ફાયદો થાય છે જો વારંવાર ઊલટી આવે છે તો પછી છાશમાં જાયફળ પીસીને પીવાથી ફાયદો થાય છે જેથી ઉલટી તરત જ બંધ થઇ જશે અને છાશ પીવાથી ત્વચા પર પણ ઘણા ફાયદા થાય છે તેને છાશ સાથે મિક્સ કરીને પેસ્ટ તરીકે લગાવવાથી ત્વચાની કરચલીઓ ઓછી થાય છે. જો તમારા મનમાં કોઈ તણાવ છે, તો છાશ પીવાથી ફાયદો થશે અને છાશ મનની ગરમીને પણ ઘટાડી શકે છે. છાછ શરીરને અને મગજને ઠંડક આપે છે. એવામાં ચિંતામાં હોય ત્યારે છાછ પીવી જોઈએ જેથી મન શાંત થઇ જશે