મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ
SHARE
રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ
મોરબીના લોકો નો 51 વર્ષથી અતૂટ વિશ્વાસ એટ્લે પટેલ ઈલેકટ્રિક્સ: તા 25 અને 26 જાન્યુયારીએ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સહિતની ઓફર્સનો ઢગલો: તમામ હોમ એપ્લાયન્સીસને લાઈવ નિહાળવા શોરૂમની આજે જ મુલાકાત કરો

મોરબીમાં આવેલ પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સનો આજથી બે દિવસ માટે પ્રારંભ થયો છે. જેમાં ગ્રાહકોને એલઈડી ટીવી તેમજ ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી મળશે. તેમજ બે દિવસમાં કોઈપણ વસ્તુની ખરીદી કરવામાં આવે તેના ઉપર ગ્રાહકોને કેસ અને ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

રિપબ્લિક ડે તા 25 અને 26 જાન્યુઆરી સ્પેશ્યલ ઑફર્સની માહિતી ઉપર નજર કરીએ
1) એલઈડી ટીવીની ખરીદી કરવામાં આવે તો તેઓને માત્ર 7,500 રૂપિયામાં 32 ઇંચનું ટીવી મળશે અને તેની સાથે એક સ્માર્ટ વોચ ફ્રી મળશે
2) ઘરઘંટી 12,000 થી શરૂ થાય છે અને તેની ખરીદી કરનારા ગ્રાહકોને પણ એક સ્માર્ટ વોચ ફ્રીમાં આપવામાં આવશે
3) દરેક વસ્તુની કેસમાં ખરીદી ઉપર ગ્રાહકને આકર્ષક ડિસ્કાઉન્ટ

4) દરેક વસ્તુની ક્રેડિટ કાર્ડથી વસ્તુની ખરીદી ઉપર ગ્રાહકને 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
5) આરઓ 6,000 થી ચાલુ થશે.
6) 1.5 ટન 3 સ્ટાર ઇન્વેટર એસી 27,500 માં મળી જશે.
મોરબીના પટેલ ઇલેક્ટ્રિકસમાં સેમસંગ, પેનાસોનીક, સોની, બ્લુ સ્ટાર,ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલ્ટાશ,ઓની સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. અને હાલમાં આપવામાં આવેલ ઓફર્સ માત્ર બે દિવસ માટે જ છે. જેથી આજે જ મુલાકાત કરીને ઓફર્સનો લાભ મેળવો.
સરનામું
પટેલ ઇલેક્ટ્રોનિક્સ
ગેસ્ટ હાઉસ રોડ, મોરબી.
મો. 9687600020