મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

બ્રાન્ડેડ આઇટમોમાં બમ્પર ડિસ્કાઉન્ટ: મોરબીના શિવ હોલમાં વિન્ટર એન્ડ વેડિંગ સેલ શરૂ


SHARE













બ્રાન્ડેડ આઇટમોમાં બમ્પર ડિસ્કાઉન્ટ: મોરબીના શિવ હોલમાં વિન્ટર એન્ડ વેડિંગ સેલ શરૂ

ટી શર્ટ રૂ.99થી શરૂ, શર્ટ રૂ. 299થી શરૂ, મેન્સ જીન્સ રૂ.599થી શરૂ, કુર્તિ રૂ.299થી શરૂ, લેડીઝ ટોપ રૂ.199થી શરૂ, લેડીઝ જીન્સ રૂ. 499થી શરૂ

સ્વેટર રૂ.499થી શરૂ, પુલ ઓવર રૂ.599થી શરૂ, ઝીપર- હુડીસ રૂ.999થી શરૂ, ટ્રેક 299થી શરૂ, જેકેટ- ટ્રેક સૂટ રૂ.999થી શરૂ, બ્લેઝર રૂ.999થી શરૂ, શેરવાની રૂ.999થી શરૂ , કુર્તા પાયજામાં રૂ. 999થી શરૂ : બ્રાન્ડેડ શૂઝ ઉપર 40થી 80 ટકાનું ડિસ્કાઉન્ટ

મોરબીવાસીઓને બ્રાન્ડેડ વસ્તુઓની ખરીદી કરવા માટે ઘર આંગણે જ એટ્લે કે મોરબીમાં સુવર્ણ મળી છે અને ત્યાં દરેક આઇટમો ઉપર બમ્પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે તો પછી હવે રાહ શેની જોવાની. મોરબીના શનાળા રોડે આવેલ શિવ હોલમાં વિન્ટર એન્ડ વેડિંગ સેલનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે આજે જ પહોચીને તમારી મનગમતી વસ્તુઓની ખરીદી કરો અને દરેક બ્રાન્ડેડ આઇટમો ઉપર અઢળક ડિસ્કાઉન્ટ મેળવો અને આ સેલમાં મોરબીવાસીઓ પરિવાર અને મિત્રોની સાથે આવશે તો સો ટકા તેના માટે યાદગાર બની રહેશે

અહીં જેકેટ, ઝીપર, સ્વેટર, થર્મલ, હુડીસ, શેરવાની, બ્લેઝર, શૂટ, શર્ટ, જોધપુરી, ટ્રેક, મોદી જેકેટ, શોર્ટ્સ, ટ્રાઉઝરની એકથી એક ચડિયાતી આઇટમો છે. જેમાં  શર્ટ રૂ.99થી શરૂ, શર્ટ રૂ. 299થી શરૂ, મેન્સ જીન્સ રૂ.599થી શરૂ, કુર્તિ રૂ.299થી શરૂ, લેડીઝ ટોપ રૂ.199થી શરૂ, લેડીઝ જીન્સ રૂ. 499થી શરૂ, સ્વેટર રૂ.499થી શરૂ, પુલ ઓવર રૂ.599થી શરૂ, ઝીપર- હુડીસ રૂ.999થી શરૂ, ટ્રેક 299થી શરૂ, જેકેટ- ટ્રેક સૂટ રૂ.999થી શરૂ, બ્લેઝર રૂ.999થી શરૂ, શેરવાની રૂ.999થી શરૂ , કુર્તા પાયજામાં રૂ. 999થી શરૂ થાય છે.

જીન્સમાં 28થી 50, શર્ટ Sથી 5XL, ટી શર્ટ Mથી 5XL, ટ્રેક Mથી 5XLની સાઈઝ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્કેચર્સ, પુમાં, લીવાઇસ, એડીડાસ, નાઈકના શૂઝ ઉપર 40થી 80 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો તેને ઇનામ આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

સ્થળ : શિવ હોલ

સ્કાય મોલની સામે,

વિનાયક હોન્ડાની બાજુમાં,

શનાળા રોડ, મોરબી

સમય : સવારે 10થી રાત્રે 10

મો.નં.9375762876




Latest News