મોરબીના જસમતગઢ પાસે વૃદ્ધનું અને અણિયારી ચોકડી નજીક યુવાનનું અકસ્માતમાં મોત
VACANCY : મોરબીના લેમઝોન ગ્રેનિટોમાં માર્કેટીંગ એક્ઝિક્યુટિવની ભરતી
SHARE









મોરબીની જાણીતી 600×1200 mm High Gloss ટાઇલ્સ બનાવતી લેમઝોન ગ્રેનિટો એલએલપી માટે બીજા રાજ્યમાં ફિલ્ડમાં વર્ક કરી શકે તેવા માર્કેટિંગ સ્ટાફની જરૂર છે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝયુમ ફક્ત વોટ્સએપ ક૨વાનું રહેશે. કોલ કરવો નહીં.
માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 3
અનુભવ : 5 વર્ષ
સ્ટેટ : તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા
લેમેઝોન ગ્રેનિટો એલએલપી
સરતાનપર રોડ, રાતાવિરડા, મોરબી
મો.નં. 8100099997
