હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી દારૂ-બિયરની ૮૦૮ બોટલ સાથે સ્કોર્પીયો પકડાઈ, બે બુટલેગરોને દબોચીને આગળની તપાસ શરૂ ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન હળવદના પ્રતાપગઢ પાસે બંધ પાછળ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ડ્રાઈવર-કંડક્ટર સહિત ૧૦ લોકોને ઇજા મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં બગથળા ગામે કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં યોજાયેલ સેવસેતુના કાર્યક્રમોમાં ૭૪૬૦ અરજીઓનો નિકાલ મોરબીના ખાનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
Breaking news

Contact US

મોરબી પંથકમાં છેલ્લા દોઢ દાયકા કરતાં વધારે સમયથી અમો સમાચારના માધ્યમથી લોકોને મદદરૂપ થઇ રહ્યા છીએ અને અમારા દ્વારા સતત વધુને વધુ લોકોને ઉપયોગી થઇ શકાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે "મોરબી ટુડે" ન્યુઝ વેબ પોર્ટલ કાર્યરત કરેલ છે અને "મોરબી ટુડે" ન્યુઝ પોર્ટલના માધ્યમથી લોક ઉપયોગી સમાચારો પ્રસિધ્ધ કરવામાં આવે છે સાથોસાથ લોકોને ઉપયોગી થાય તેવી માહિતી પણ "મોરબી ટુડે" ન્યુઝ પોર્ટલના માધ્યમથી લોકો સુધી પહોચાડવામાં આવી રહી છે.

OFFICE

401,Dev Akshar Complex,
Near Nehru Gate Chowk
Morbi - 363 641 (Guj.)