વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પત્રકારે જન્મદિવસ ઉજવ્યો મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને લગતી મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિકએપ પ્રા.લિ. માં 27 જગ્યા માટે ભરતી: આકર્ષક પગારની તક


SHARE

મોરબીમાં સિરામિકએપ પ્રા.લિ. માં 27 જગ્યા માટે ભરતી: આકર્ષક પગારની તક

મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી માટેના વિશ્વના નં.1 GST વેરીફાઇડ B2B માર્કેટ પ્લેસ સિરામિકએપ પ્રા.લિ. માં 27 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે.  અને મોરબીની નજીક આવેલ ઓફિસે સ્ટાફ માટે બપોરે જમવા સહિતની સુવિધા રાખવામા આવેલ છે અને આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ સાથે રૂબરૂ મળવાનું રહેશે તેમજ વ્હોટ્સ એપમાં મોકલવા માટે જણાવાયુ છે.
________________________________● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -10(F)
અભ્યાસ : B.COM, MBA, BCA ,MCA,
અનુભવ : ફ્રેશર્સ તથા સિરામિકના અનુભવી
સેલેરી : 10,000થી 35,000
________________________________


● માર્કેટિંગ મેનેજર -5(M/F)
અનુભવ : સિરામિક ઇન્ડસ્ટ્રીઝ & રો મટિરિયલ્સ ઇન્ડસ્ટ્રીઝ & બેંકિંગ & ઇન્સ્યોરન્સ
(ફિલ્ડ માર્કેટિંગ મોરબી સિરામિક એરિયા)
સેલેરી : 20,000થી 50,000 + ઇન્સેન્ટિવ +T.A

________________________________● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -10(M/F)
અભ્યાસ : B.COM,MBA, BCA ,MCA
અનુભવ : ફ્રેશર્સ તથા સિરામિકના અનુભવી
(ફિલ્ડ માર્કેટિંગ મોરબી સિરામિક એરિયા)
સેલેરી : 12,000થી 25,000 + ઇન્સેન્ટિવ +T.A

________________________________

● ગ્રાફીક ડિઝાઈનર – 1 (M/F)
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ
સેલેરી : 12,000થી 30,000

________________________________

● ડિજિટલ માર્કેટીંગ એક્ઝિક્યુટિવ -1(M/F)
અનુભવ : 2થી 3 વર્ષ
સેલેરી : 25,000થી 40,000
________________________________
રસોઈયાની પણ ભરતી કરવાની હોય તેના માટે પણ નીચે આપેલા એડ્રેસ કે ફોન નંબર ઉપર સંપર્ક કરવો


જોબ ઇન્ટરવ્યૂ લોકેશન
સિરામિકએપ પ્રા.લિ.
કોસ્મો સિરામિક,
આઇકોન સિરામિક પાસે,
જૂના ઘૂંટુ રોડ, મોરબી

મો.નં.9825774433
ઇમેઇલ : marketing@ceramicapp.in

વેબસાઈટ : https://www.ceramicapp.in

લોકેશન લિંક : https://maps.app.goo.gl/HHfKSMFnEtY2aczy8

 
Latest News