મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના અદેપર નજીક બે ભાઇઓ ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-વાંકનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને કેરળ રાજ્યની મુલાકાત લીધી


SHARE











મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-વાંકનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને કેરળ રાજ્યની મુલાકાત લીધી

ભારત સરકાર દ્વારા ગુજરાતમાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની કેરળ રાજ્યની કેરળ ઇન્સ્ટીટ્યુટ ઓફ લોકલ એડમિનિસ્ટ્રેશન (કિલા) થ્રિસુર ખાતેથી એક્સપોઝર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાથી પ્રદેશ દ્વારા સુચિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જીલ્લા પંચાયતના પ્રમુખોને મોકલવામાં આવ્યા હતા અને તેમાં મોરબી જિલ્લામાથી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી અને વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર ને  મોરબી જિલ્લામાંથી મોકલવામાં આવ્યા હતા અને આ બંને બહેનો કેરળ રાજ્યમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે ગયા હતા. અને મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પુરૂ પડ્યું હતું




Latest News