લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં મતદાન માટે મતદારોમાં અનેરો ઉત્સાહ, મતદાન માટે મતદાન મથકોએ વહેલી સવારથી લોકોએ કતારો લગાવી


SHARE









મોરબીમાં મતદાન માટે મતદારોમાં અનેરો ઉત્સાહ, મતદાન માટે મતદાન મથકોએ વહેલી સવારથી લોકોએ કતારો લગાવી

લોકસભાની ચૂંટણી અન્વયે આજે સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં પણ મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકોએ લોકોએ વહેલી સવારથી કતારો લગાવી હતી.મોરબી જિલ્લા વાસીઓ મતદાન ની પવિત્ર ફરજ નિભાવવા કટિબદ્ધ છે તે વહેલી સવારથી મતદાન મથકો પર લાગેલી લાઈનો જોઈને લાગી રહ્યું છે. મોરબી જિલ્લા વાસીઓ અનેરા ઉત્સાહ સાથે મતદાન મથકો પર પહોંચી મતદાન કરી રહ્યા છે. મતદારો માટે મતદાન મથક પર આનુસંગિક તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. મતદારોને પડતી અગડ અન્વયે સહાયતા કેન્દ્રો પણ તેમની મુશ્કેલીઓ નિવારવા પ્રયત્નશીલ છે.મોરબી જિલ્લાના યુવા થી માંડીને વરિષ્ઠ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્ય લોકોને પણ આજે છ વાગ્યા સુધી અવશ્ય મતદાન કરવા અપીલ કરી રહ્યા છે




Latest News