મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલનું આયોજન


SHARE











મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા ૧૦૮ લોટા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર મોરબીની કોઈપણ જ્ઞાતિના લોકો તેમાં જોડાઈ શકે છે અને આ ૧૦૮ લોટા સમૂહ રાંદલ ઉત્સવ આગામી તા ૨/૬ ના રોજ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે યોજાશે જેથી જે લોકોને તેમાં પોતાના રાંદલ લોટા લખાવવા હોય કે પછી તેમને કોઈ વધુ વિગત જાણવી હોય તો મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ કિરણબેન ઠાકર (૯૮૭૯૯ ૪૫૧૨૯) અને ઉપપ્રમુખ રીધ્ધીબેન ત્રિવેદી (૯૯૧૩૪ ૫૨૯૫૩)નો સંપર્ક કરવા જણાવ્યું છે






Latest News