નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ


SHARE





કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ

અનિષ્ટ પર ઈસ્ટનો વિજય એ હોલીકાતસ્વ અને તેને ઉજવવા માટે રંગોત્સવ. નાના ભૂલકાંથી લઇ અબાલ વૃધ્ધજનો સૌ મન મુકી આનંદોત્સવને ઉજવે છે. કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા સરહદના સેઢે આવેલ ભુજ તાલુકાનાં કુરન ગામે નાના ભુલકા, સામાજીક અને રાજકીય સાથીઓ સ્નેહીજનો, શુભેચ્છકો સાથે અબીલ ગુલાલ ઉડાવી આનંદોત્સવ મનાવ્યો હતો. નાની બાળાઓ, નાના ભુલકાઓ ને શૈક્ષણિક કીટ વિતરણ કરી રંગ ઉડાવી આનંદની પળોના પ્રત્યક્ષ સાક્ષી બન્યા હતા. રંગોત્સ્વમાં યુવાનો, મહિલાઓ, બાળકો સૌએ ભગવાન પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રંગોત્સવમાં સાંસદ વિનોદભાઇ ચાવડા સાથે દિલાવરસિંહ સરૂપાજી સોઢા ભીમજીભાઈ, વિરમભાઇ આહીર, સરૂપાભા અગ્રાજી સોઢા, ઝાલુભા સોઢા, બીજલભાઈ ભસર સહિતના જોડાયા હતા.




Latest News