મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું
Breaking news
Morbi Today

ટંકારા-પડધરી વિધાનસભાના આપના અધ્યક્ષની દીકરીના જન્મદિવસની પ્રેરણાદાપી ઉજવણી


SHARE











ટંકારા-પડધરી વિધાનસભાના આપના અધ્યક્ષની દીકરીના જન્મદિવસની પ્રેરણાદાપી ઉજવણી

મોરબી જીલ્લામાં અન્ય લોકોને મદદરૂપ બનીને ઘણા લોકો પોતાના તેમજે તેમના સંતાનોના જન્મ દિવસની ઉજવણી કરે છે તેવી જ રીતે મોરબી જિલ્લાના રાજકીય આગેવાન અને ૬૬ ટંકારા-પડધરી વિધાનસભા બેઠકના આપના અધ્યક્ષ તેમજ ૨૦૨૨ ગુજરાત વિધાનસભા ચૂંટણીના આપના ઉમેદવાર સંજયભાઈ ભટાસણાની નાની દિકરી મહેકનો જન્મદિવસ હોય તેને પરિવારજનો સહિતના શુભકામના આપી રહ્યા છે તેની સાથોસાથ જન્મ દિવસ પાર્ટી કરીને ઉજવણી કરવાના બદલે વીરબાઈ માં વાત્સલ્ય ધામ રતનપર ખાતે રહેતા બાળકોને ભોજન કરાવીને મહેકના જન્મ દિવસને ઉજવવામાં આવ્યો હતો જે બીજા માટે પણ પ્રેરણરૂપ બને તેમ છે.






Latest News