મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડે મોરેશ્વર મહાદેવ મંદિર ખાતે પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીના ઘુંટુ રોડે મોરેશ્વર મહાદેવ મંદિર ખાતે પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઇ.સી.ડી.એસ. મોરબી ઘટક-૨ કક્ષાનો પોષણ ઉત્સવ-૨૦૨૫ નો કાર્યક્રમ જુના ઘુંટુ રોડ મોરેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે યોજાયો હતો ત્યારે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અશ્વિનભાઈ અને ટીડીઓ ડાંગરભાઈ સહિતના ત્યાં હાજર રહ્યા હતા આ તકે ટેક હોમ રાશન (માતૃશક્તિ,બાલશક્તિ અને પૂર્ણા શક્તિ), મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાધ્યો મદદથી પૌષ્ટિક વાનગી બનાવીને ત્યાં મૂકવામાં આવી આવી હતી. જેમાં બાળ વિકાસ વિભાગના સ્થાનિક અધિકારીઓએ સહિતના લોકો હાજર રહ્યા હતા અને બહેનોએ પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવી હતી.




Latest News