મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી PGVCL સ્ટાફ માટે આયુષ હોસ્પિટલ દ્વારા CPR તાલીમનું આયોજન કરાયું


SHARE





મોરબી PGVCL સ્ટાફ માટે આયુષ હોસ્પિટલ દ્વારા CPR તાલીમનું આયોજન કરાયું

મોરબી પીજીવીસીએલના તમામ કર્મચારીઓને આયુષ હોસ્પિટલ દ્વારા CPR અને Hand hygiene ની તાલીમ આપવામાં આવી હતી અને સારા સ્વાસ્થ્ય માટેના મહત્વના મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ હેલ્થ ટોકમાં આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. લોકેશ ખંડેલવાલ અને ઓર્થો સર્જન ડૉ. યોગેશ ગઢવી તેમજ ઇમર્જન્સી ડૉ ટીમ દ્વારા કર્મચારીઓને તાલીમ આપી સારા સ્વાસ્થ્યની ખાતરી આપી હતી. આ તકે પીજીવીસીએલના અધિકારી ડી.આર. ગઢીયા અને સી.એસ.રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 120  થી વધારે કર્મચારીઓએ ભાગ લીધો હતો




Latest News