મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ઘોર બેદરકારી: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે ઉપર ડિવાઇડરમાં નીચે સ્ટ્રીટ લાઇટ વાયરો ચાલુ !


SHARE









ઘોર બેદરકારી: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે ઉપર ડિવાઇડરમાં નીચે સ્ટ્રીટ લાઇટ વાયરો ચાલુ !

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર લાલપર ગામ પાસે ડિવાઇડરમાં સ્ટ્રીટ લાઇટ માટે થઈને જે વીજવાયરો પાથરવામાં આવ્યા હોય તેમાં વીજ પ્રવાહ ચાલુ હાલત છે અને વાયર ત્યાં ખુલ્લા પડ્યા છે જે ગમે ત્યારે કોઈપણ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે છતાં પણ હાઈવે ઓથોરિટી કે જવાબદાર તંત્ર દ્વારા આ ચાલુ વીજ વાયરો હટાવવા માટે કે પછી તેમાં વીજ પ્રવાહ બંધ કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવામાં સ્થાનિક વ્યક્તિ દ્વારા વીજ વાયરો ચાલુ છે કે કેમ તે ચેક કરવા માટે થઈને ટેસ્ટર લગાવવામાં આવ્યું ત્યારે વીજ વાયર ચાલુ હોવાનું સામે આવ્યું હતું અને તેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો છે ત્યારે આ ગંભીર બેદરકારી કોઈનો જીવ લે તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે અને જો આ બેદરકારીને કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ભવિષ્યમાં ન ઊઠે તે પ્રકારે અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવે તેવી લાગણી સ્થાનિક લોકો વ્યક્ત કરે છે




Latest News