મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થાએ ચકલીના માળા-પાણીના કુડાનું વિતરણ કર્યું


SHARE









મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થાએ ચકલીના માળા-પાણીના કુડાનું વિતરણ કર્યું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી, શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ અંતર્ગત કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે તે માટે ૨૦૦૦ ચકલીના માળા અને પાણીના કુડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના પર્યાવરણ અને જીવદયા પ્રેમી લોકોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો આ સેવાકીય જીવદયા પ્રોજેક્ટમા લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા પોતાના ટ્રસ્ટમાંથી તેમજ મોરબીની પ્રયાવરણ પ્રેમી લોકો તરફથી આર્થિક સહયોગ મળેલ છે અને આ કેમ્પને સફળ બનાવવા ભીખાભાઈ લોરિયા, નાનજીભાઈ મોરડિયા, અમરશિભાઈ અમૃતિયા, અમૃતલાલ શુરાણી, ચંદુભાઈ કુંડારિયા, રશ્મિકા રૂપાલા, ક્રિષ્ના રૂપાલા, વાસુ રૂપાલા, હાર્દિક પરમાર, ઊર્વેશ માણેક, લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, ખજાનચી મણિલાલ કાવર  દ્વાર જહેમત ઊઠાવવામાં આવી હતી તેમ સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાએ જણાવ્યુ છે




Latest News