મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા


SHARE









મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા

મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તાર રજડતા ઢોરને પકડવા માટેનું કામ એએનસીડી શાખા દ્વારા કરવામાં આવે છે અને ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટી દ્વારા જાહેર માર્ગ ઉપરથી 3,527 પશુ પકડેલ છે.

મોરબી મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી દ્વારા ઓગસ્ટ 2026 સુધી જાહેર માર્ગ પર અડચણ રૂપ થતાં 3,527 રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે. અને વિવિધ વિસ્તારમાંથી તથા જાહેર માર્ગો પર રખડતાં ઢોર પકડીને મોરબી જિલ્લાની આજુ-બાજુની ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાપાલિકાના નંદીઘરમા 600થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવેલ છે. ખાસ કરીને મોરબીમાં 306 પશુ માલિકોને લાયસન્સ, 33 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ, 49 નાગરિકોના પેટડોગનું રજીસ્ટેશન અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કુલ 2,920 પશુઓનું RFID તથા ટેગિંગ કરવામાં આવ્યું છે.




Latest News