મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો


SHARE









મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો

મોરબીમાં વર્ષ ૨૦૨૪ માં ફરીયાદી પ્રભુલાલ નૌંઘણભાઈ પરમાર એ સામાવાળા ગૌતમ ખીમજીભાઈ ડાભી વિરુધ્ધ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ (ચેક રીટર્ન) અન્વયે કુલ રૂા.૯,૫૦,૦૦૦ હાથ ઉછીના વ્યવહાર અંગેની બે અલગ-અલગ ફરીયાદો દાખલ કરી હતી.

સદરહું બંને કેસ મોરબીના બીજા એડી.ચીફ જયુડી. મેજી.સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ મીતરાજસિંહ કે.જાડેજાએ આરોપી તરફે પોતાનો યોગ્ય બચાવ રજુ કરી ઉલટ તપાસ અને ધારદાર દલીલો કરી હતી.બચાવ પક્ષે પુરવાર કર્યું હતું કે ફરીયાદીનું આરોપી પાસે કોઈ કાયદેસરનું લેણું જ નથી.નામદાર કોર્ટમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના વિવિઘ ચુકાદાઓ રજુ કરતાં નામદાર કોર્ટ દ્વારા તમામ હકીકતોને ગ્રાહ્ય રાખીને આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવેલ છે.સદરહું બંને કેસોમાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ મીતરાજસિંહ જાડેજા, આશિષ ચાવડા તથા મહેશ સોનાગરા રોકાયેલ હતાં.




Latest News