મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ડાયાબિટીસ, બીપી ચેકઅપ કેમ્પ યોજાયો
Morbi Today
વાંકાનેર શહેરમાં ૩૦૦ લોકોને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર અને ગેસ કીટ અર્પણ
SHARE
વાંકાનેર શહેરમાં ૩૦૦ લોકોને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર અને ગેસ કીટ અર્પણ
વાંકાનેરમાં વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે ગરીબ પરિવારને રાંધવા માટે ચૂલાની જરૂર પડે છે પણ જો તેના ઘરમાં કેરોસીન કે લાકડા નો હોય તો ભોજન બનાવી શકતા નથી જેથી ગરીબોના બેલી સરકાર દ્વારા ઉજવલા યોજનાના કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર શહેરના કુલ ૩૦૦ લોકો ને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર, ગેસ કીટ અને એક વખતનું રિફિલિંગ વિના મૂલ્યે ગરીબ લોકોને આપવામાં આવ્યું હતું આ તકે ભાજપના કેસરીદેવસિંહ ઝાલા, વાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઈ મઢવી, અમરસિંહભાઈ મઢવી, નગરપાલિકા સદસ્ય રિટાબા રાઠોડ, જયશ્રીબેન સુરેલા, ગજેન્દ્રભાઈ રાઠોડ, ભરતભાઈ ઠાકરણી, મહેન્દ્રસિંહ ઝાલા અને હરિશ્ચંદ્રસિંહ ઝાલા વગેરે હાજર રહ્યા હતા.









