વાંકાનેર શહેરમાં ૩૦૦ લોકોને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર અને ગેસ કીટ અર્પણ
Morbi Today
મોરબીમાં લૂંટ, અપહરણ જેવા ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE
મોરબીમાં લૂંટ, અપહરણ જેવા ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં અનેક વખત મારામારી, લુંટ તેમજ અપહરણ જેવા ગુન્હામાં પકડાયેલ નદીમ ઉર્ફે બુધો સતારભાઇ વડગામા રહે. સીપાઇવાસ જમાદાર શેરી મોરબી વાળા વિરુધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરીને મૂકવામાં આવૈ હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરીને વોરંટ ઇસ્યુ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે આરોપીની ગઇકાલે ધરપકડ કરીને તેને સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે









