મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન


SHARE









મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન

દેશના જુદીજુદી પરિક્ષાના પેપર લીક થવાની ઘટનાઓ હવે સામન્ય બની ગઈ હોય તેમ અવાર નવાર પેપર લીક થાય છે તેવામાં JPSC-JSSC પેપર લીક થવાના મામલે મોરબી એબીવીપી દ્વારા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ વાઘજી બાપુના બાવલા પાસે વિરોધ પ્રદર્શન કરીને JPSC-JSSC પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને પેપર લીક મામલે કડક કાર્યવાહી કરવામાં આવે અને પેપર લીકના વિરોધમાં જયારે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેના ઉપર લાઠીચાર્જ કરવામાં આવી હતી અને તેઓની ધરપકડ કરીને દમનકારી કાર્યવાહી કરવામાં આવી હતી તેની સામે મોરબી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું




Latest News