મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા મોરબી તાલુકા પોલીસે 10.38 લાખના 38 મોબાઈલ ફોન શોધીને લોકોને પરત કર્યા મોરબી શહેર યુવા, બક્ષીપંચ, મહિલા, કિસાન અને અનુ. જાતિ મોરચાના પ્રમુખ સહિતની આખી ટિમ જાહેર વાંકાનેરના તિથવા ગામે રહેતા બાળકને જન્મજાત બધિરતાની તકલીફ હોય સરકારી નિઃશુલ્ક સારવારથી મળ્યું નવજીવન મોરબીના જેપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ રાજયના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસોથી મોરબીમાં બનશે ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલની 4 બેઠક માટે 7 અને ખેડૂત પેનલની 10 બેઠક માટે 26 ફોર્મ ભરાયા મોરબીના વનાળીયા ગામે આવેલ 104 વર્ષ જૂની પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી શહેર યુવા, બક્ષીપંચ, મહિલા, કિસાન અને અનુ. જાતિ મોરચાના પ્રમુખ સહિતની આખી ટિમ જાહેર


SHARE





મોરબી શહેર યુવા, બક્ષીપંચ, મહિલા, કિસાન અને અનુ. જાતિ મોરચાના પ્રમુખ સહિતની આખી ટિમ જાહેર

મોરબી જિલ્લાના પ્રમુખ અને પ્રભારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ મોરબી શહેર યુવા ભાજપ, મોરબી શહેર બક્ષીપંચ મોરચો, મોરબી શહેર કિસાન મોરચો, મોરબી શહેર અનુ. જાતિ મોરચો અને મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખ સહિતની આખી ટીમ જાહેર કરવામાં આવી છે જેથી નવનિયુક્ત હોદ્દેદારોને ભાજપ પરિવાર તરફથી આવકાર મળી રહ્યો છે

મોરબી શહેર યુવા ભાજપની ટીમ જાહેર કરવામાં આવી છે જેમાં પ્રમુખ પદે જયદીપભાઇ ચંદુભાઈ કંડિયાને યથાવત રાખવામાં આવ્યો છે જ્યારે મહામંત્રીમાં તેજસભાઈ મહેન્દ્રભાઈ બારા અને જયપાલસિંહ વિનોદસિંહ રાઠોડની વરણી કરવામાં આવે છે તો ઉપપ્રમુખમાં ઓમભાઈ સુરેશભાઈ કોઠીયા, મંદિસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, મયુરભાઈ બાબુભાઈ ડાંગર, સંદીપભાઈ ભીખુભા જાડેજા અને મંત્રીમાં હાર્દિકભાઈ હીરાલાલભાઈ કંઝારીયા, અરુણભાઈ રાજેશભાઈ રામાવત, યશભાઈ કમલેશભાઈ રાઠોડ, આર્યનભાઈ ચંદ્રકાંતભાઈ ત્રિવેદી અને આનંદભાઈ જયંતીભાઈ ઘોડાસરાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કોષાધ્યક્ષ તરીકે અમિતભાઈ કાનજીભાઈ મચ્છોયાની વરણી કરવામાં આવેલ છે

મોરબી શહેર બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોમાં પ્રમુખ પદે ઉગાભાઇ પ્રવીણભાઈ રાઠોડ મહામંત્રી પદે પીન્ટુભાઇ દિલીપભાઈ ભટ્ટી અને સુરેશભાઈ પોપટભાઈ શિરોહિયાની વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખમાં જયસુખભાઈ નરસીભાઈ સોનાગ્રા, પ્રવીણભાઈ સમરદાનભાઈ ગઢવી, જીગ્નેશભાઈ કાંતિભાઈ નગવાડીયા અને દેવેનભાઈ શિવધનભાઈ વ્યાસ, મંત્રીમાં ભરતભાઈ ભગવાનજીભાઈ સરવૈયા, પ્રભુભાઈ નવઘણભાઈ પરમાર, સમીરભાઈ જલાભાઈ ગમારા અને જયંતીભાઈ છગનભાઈ ઘાટલીયા તેમજ કોષાધ્યક્ષ તરીકે પંકજભાઈ નારણભાઈ વારનેશિયાની વરણી કરવામાં આવેલ છે

મોરબી શહેર ભાજપ મહિલા મોરચામાં પ્રમુખ પદે જાગૃતીબેન રાજેશભાઈ ગઢીયા, મહામંત્રી પદે મોનાબેન વિશાલભાઈ ત્રિવેદી અને ગાયત્રીબેન જીવરાજભાઈ મકવાણાની વરણી કરવામાં આવેલ છે તો ઉપપ્રમુખમાં નિશાબેન હિરેનભાઈ મશરૂ, ભાનુબેન રમણીકભાઈ મેજડીયા, મનીષાબેન વસંતભાઈ પરમાર અને મંત્રી પદે ખુશ્બુબેન પ્રવીણભાઈ વીસાણી હીમશિખાબેન મહેશભાઈ રાઠોડ, આશ્લેષાબેન સચિનભાઈ કોટેચા, જિજ્ઞાસાબેન પ્રકાશભારતી ગોસ્વામી અને કોસાધ્યક્ષ તરીકે હેતલબેન મહેશભાઈ વરણી કરાઈ છે

મોરબી શહેર અનુ. જાતિ મોરચાના પ્રમુખ પદે પ્રવીણભાઈ કારાભાઈ સોલંકી, મહામંત્રી પદે હિંમતભાઈ તેજાભાઈ ચાવડા અને મહેશભાઈ ભાણાભાઈ પરમાર જ્યારે ઉપપ્રમુખમાં કિશોરભાઈ પ્રેમજીભાઈ વાઘેલા, કેતનભાઇ દિલીપભાઈ પુરબીયા, વિનોદભાઈ કારાભાઈ સનાળીયા, રવજીભાઈ હરજીભાઈ સોલંકી તથા મંત્રીમાં રોહિતભાઈ ખેંગારભાઈ વાઘેલા, જીતુભાઈ બટુકભાઈ ચાવડા, વરૂણભાઇ બાબુભાઈ સોલંકી, હસમુખભાઈ આંબાભાઈ વણોલ અન પ્રિન્સભાઈ રાજેશભાઈ આંબલીયા અને કોષાધ્યક્ષમાં બળવંતભાઈ આંબાભાઇ આંબલીયાની વરણી કરવામાં આવેલ છે

મોરબી શહેર કિસાન મોરચાના પ્રમુખ પદે કાંતિલાલ હરજીવનભાઈ કણસાગરા મહામંત્રી પદે પિયુષભાઈ મનસુખભાઈ સાણજા અને લાલુભા નારુભા ઝાલા તેમજ ઉપપ્રમુખમાં નવીનભાઈ કાનજીભાઈ ડાભી, વિપુલભાઈ કાનજીભાઈ સંતોકી અને જગદીશભાઈ મનુભાઈ ગોગા, મંત્રીમાં મહેશભાઈ નાનજીભાઈ દેત્રોજા, વસંતભાઈ માધાભાઈ નકુમ, નિખિલભાઇ શાંતિલાલ ગાણી અને કોષાધ્યક્ષમાં કેવલભાઈ રમેશભાઈ ગજીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે




Latest News