મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂ પીને માર મારતા પતિથી કંટાડીને દોઢ વર્ષના બાળક નીકળેલ મહિલાની મદદ કરતી "અભયમ-૧૮૧"


SHARE













મોરબીમાં દારૂ પીને માર મારતા પતિથી કંટાડીને દોઢ વર્ષના બાળક નીકળેલ મહિલાની મદદ કરતી "અભયમ-૧૮૧"

મોરબીમાં આવેલ સિરામીક યુનીટમાં પતિ સાથે રહેતી મુળ ઓડીસાની મજુર મહિલાને તેનો પતિ અવારનવાર દારૂ પીને માર મારતો હોય મહીલા તેના દોઢ વર્ષના બાળકે લઇને ઘરેથી નીકળી ગઇ હતી જેનું અભયમ-૧૮૧ ની ટીમે કાઉન્સેલીંગ કરી તેણીના પતિને બોલાવીને બંને વચ્ચે  મનમેળ કરાવ્યો હતો.

મોરબીની વિશિપરા ગર્લ્સ હાઈસ્કૂલ પાસે એક અજાણી પરપ્રાંતિય મહિલા તેના દોઢ વર્ષના બાળક સાથે ઉભી ઉભી રોતી હોવાની કોઇએ અભયમ-૧૮૧ ને જાણ કરતા અભયમની ટીમના કાઉન્સેલર ભારતીબેન પરમાર, કોન્સ્ટેબલ કાશ્મીરાબેન વાઘેલા અને પાયલોટ ભરતભાઇ કુબાવત ત્યાં ગયા હતા જોકે મહિલા હિન્દી કે ગુજરાતી જાણતી ન હોય મહીલાની પૂછપરછ કરતા સમજાયુ હતુ કે તે મૂળ ઓડીસાની.છે અને પતિ સાથે કારખાનામાં રહીને મજુરી કામ કરતી હતી જોકે પતિ દારૂ પીને અવારનવાર ત્રાસ આપતો હોય કંટાળીને પોતે સંતાનને લઇને ઘરેથી નીકળી ગઇ હતી ૧૮૧ ની ટીમે મહીલાના ઘરે જઇને તેના પતિની સાથે વાતચીત કરી સમજાવટ કરી બંને વચ્ચે મનમેળ કરાવ્યો હતો.






Latest News