મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી મેરેથોન દોડ યોજાઇ


SHARE













મોરબી શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી મેરેથોન દોડ યોજાઇ


મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા તથા મહામંત્રીઓ ભાવેશભાઈ અને રિશીપભાઇની તથા મોરબી તાલુકાના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા તથા મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરાની સૂચના અનુસાર મોરબી શહેર યુવા મોરચા તથા તાલુકા યુવા મોરચા દ્વારા મોરબી- માળિયા વિધાનસભા - ૬૫માં આજે મેરેથોન દોડ સ્વામિવિવેકાનંદજી પ્રતિમા થી સરદારસાહેબ પટેલની પ્રતિમા સુધી આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, મોરબી તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર, મોરબી શહેર મંત્રી નરેન્દ્રભાઇ પોપટ દ્વારા મેરેથોન દોડમાં હાજરી આપવામાં આવી હતી અને આ પ્રસંગે શહેર યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ અગોલા,  મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા યુવા ભાજપના પ્રમુખ નીતેશભાઈ બાવારવા તથા બંને  મહામંત્રી આનંદભાઈ અગોલા તથા શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ અજયભાઈ બોરીચા, કેયુરભાઈ પંડ્યા, અરૂણભાઇ રામાવત, રવિભાઈ રબારી, જયેશભાઈ ડાભી, મીતુલભાઇ ધ્રાંગ્રા તેમજ મંત્રી ધવલભાઈ ત્રિવેદી, શક્તિસિંહ જાડેજા, મનીષભાઈ બોરીચા, સિધ્ધરાજસિંહ ઝાલા અને શિવરાજસિહ જાડેજા ,મનીષભાઈ સોલંકી,રામભાઇ જીલરિયા,મહાવીરસિંહ જાડેજા,સુખદેવ ભાઈ અને જયેશભાઈ ડાંગર હાજર રહ્યા હતા






Latest News