મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં થેલેસેમિયા નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં થેલેસેમિયા નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીના લાયન્સ ક્લબ દ્વારા થેલેસેમિયા નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. શ્રી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ તેમજ થેલેસેમિયા અંગે નિદાન કરાવ્યું હતું. થેલેસેમીયા શું છે..? અને તેનું નિદાન ન થવાથી તે આગળ જતા જીવલેણ પણ નીવડી શકે છે. માટે લગ્ન પહેલા શરૂ કરાવો તે પ્રકારની લાવવાના ભાગરૂપે દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ લોકોને થેલેસેમિયા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.






Latest News