મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના જોધપર(નદી) ગામે રસીકરણના પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ આજરોજ પૂર્ણ 


SHARE

















મોરબીના જોધપર(નદી) ગામે રસીકરણના પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ આજરોજ પૂર્ણ 

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના નામના દાનવથી બચવા રસીકરણ એકમાત્ર ઉપાય હોય હાલ ભારત સરકારનું મહારસીકરણ અભ્યાન સમગ્ર દેશમાં ચાલી રહ્યુ છે ત્યારે મોરબી તાલુકાના જોધપર(નદી) ગામ મુકામે રસીકરણના પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ આજરોજ પૂર્ણ થયું હતું.ગામના સરપંચ મુકેશભાઈ બરાસરા તેમજ ઉપસરપંચ જયેશભાઇ હોથીએ વધુમાં વધુ ગ્રામજનો કોરોનાની રસી લે તેવા પ્રયત્નો કર્યા હતા.આ રસીકરણ અભિયાનના પ્રથમ ચરણને પાર પાડવા સતત કામગીરી કરીને સફળ બનાવનાર આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાનિયા, પિંકલબેન પરમાર, મકસુદભાઈ સૈયદ, હંસાબેન ઉભડીયા તથા જિલ્લા આરોગ્ય શાખાનો ગામના સરપંચ મુકેશભાઇ તેમજ ઉપસરપંચ જયેશભાઇએ ગ્રામજનોવતી ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News