મોરબીના મચ્છુ-૩ ડેમમાં જમ્પ લાવનાર રીક્ષા ચાલકનો ૨૫ કલાકે મૃતદેહ મળ્યો આશંકા સાચી ઠરી : મોરબીના હરીપર (કે) નજીક મોબાઈલ લુંટવાની ઝપાઝપીમાં યુવાનની કરાઈ હતી હત્યા - ત્રણની ધરપકડ મોરબીના યુવકને જડબાના કેન્સરની ગંભીર બિમારીની સારવાર માટે નાણાકીય સહાય માટે અપિલ માળીયા (મી)ના ખાખરેચી નજીક કારખાનામાં હાઇડ્રો ક્રેન તૂટતાં નીચે પટકાયેલ યુવાનનું મોત મોરબીમાં ઉલટીઓ થયા બાદ યુવાનનું મોત મોરબીના જેતપર-અણીયારી વચ્ચે રીક્ષા પલટી મારી જતાં ઇજા પામેલ 6 મહિલા સારવારમાં મોરબીના યમુનાનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા પકડાઈ વાંકાનેર નજીક વાડીમાં માલઢોર ઘૂસી જતાં સામસામે મારામારી બાદ સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કુંભારપરા રામદેવપીર મંદિરનો અગિયારમો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


SHARE





























વાંકાનેરમાં કુંભારપરા રામદેવપીર મંદિરનો અગિયારમો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર શહેરનાં કુંભારપરા વિસ્તાર ખાતે આવેલ રામદેવપીર મંદિરનાં અગિયારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરનાં રાજવી ખાસ હાજર રહ્યા હતાં.

રામદેવપીર મંદિરનાં અગિયારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે નેજા ચડાવવાની વિધિ, આરતી, મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં જેમાં વાંકાનેર રાજવી કેસરીદેવસિંહ ઝાલા ખાસ હાજર રહ્યા હતાં ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઈ ઓઝા, અમરસિંહભાઈ મઢવી, અમિતભાઈ મઢવી, ક્રિપાલસિંહ ઝાલા હાજર રહ્યા હતાં અને મંદિરનાં પૂજારી જદુરામ મહારાજનાં હસ્તે મુખ્ય આરતી કરવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે હાજર રહ્યા હતા અને પ્રસાદ લાભ લીધો હતો આ કાર્યક્ર્મને સફળ બનાવવા રામા મંડળ પ્રમુખ નાનુભાઈ ઉઘરેજા, સોમાભાઈ રાઠોડ, રમેશભાઈ રબારી, ભીખાભાઈ સારલા સહિત વિસ્તારનાં સમસ્ત કુંભારપરા મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
















Latest News