વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવતા અજયભાઇ લોરીયા
મોરબી શહેર ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિને નિમિતે દરેક વોર્ડમાં રામજી મંદિરે આરતી કરાઇ
SHARE









મોરબી શહેર ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિને નિમિતે દરેક વોર્ડમાં રામજી મંદિરે આરતી કરાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબી શહેર ભાજપ દ્વારા મોરબી શહેરના તમામ રામજી મંદિરે દરેક વોર્ડમાં કાર્યકર્તાઓ સાથે આરતી કરવામાં આવી હતી અને મંદિરના પૂજારીનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શહેર ભાજપના હોદેદારો સહિતના આગેવાનોએ રામ મહેલ દરબારગઢ ખાતે આરતી કરી હતી જેમાં પ્રદેશ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા મહામંત્રી જયુભા જાડેજા, માજી ચેરમેન પ્રદીપભાઈ વાળા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીસીપ્ કૈલા, મહામંત્રી ભાવેશ કણજારીયા, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસારા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ, તાલુકા મહામંત્રી બચુભા રાણા, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી વિક્ર્મભાઈ વાંક, અશોકભાઇ દેસાઇ, નલિનભાઈ ભટ્ટ, પરેશભાઈ કચોરીયા, નરેન્દ્રભાઈ પૂજારા, તેમજ મોરબી શહેર ભાજપની ટીમ, મોરબી શહેર યુવા મોરચાની ટીમ અને મહિલા મોરચાની ટીમના કાર્યકર્તા હાજર રહ્યા હતા
