મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશોત્સવમાં હવન કરીને ઉજવાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન


SHARE









મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશોત્સવમાં હવન કરીને ઉજવાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન

લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧ મા જન્મદિવસ નિમીતે મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની વિશેષ ઉપસ્થિતિમાં મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશ મહોત્સવમાં  અરવિંદભાઈ બારૈયા દ્વારા હોમાત્મક હવનનુ  આયોજન કરવામા આવ્યુ હતુ. આ તકે મોરબી જિલ્લા પંચાયત અગ્રણી જીગ્નેશભાઇ કૈલા, મોરબી જીલ્લા ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઇ હુંબલ, શહેર યુવા મોરચાના મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચાના તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયાં હતા અને લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દીર્ઘાયુ બને, હંમેશા સ્વસ્થ રહે અને ભારત પરમ વૈભવના શિખરો સર કરેએ માટે હવનમાં હાજરી આપીને ગણેશજીને પ્રાર્થના કરી હતી અને કેક કટીંગ કરવામાં આવ્યું હતું




Latest News