મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સિરામિકના રોજગારી મેળવતા એમપીના પરિવારની સગીર દીકરીનું અપહરણ


SHARE







વાંકાનેરમાં સિરામિકના રોજગારી મેળવતા એમપીના પરિવારની સગીર દીકરીનું અપહરણ

વાંકાનેર વિસ્તારની અંદર આવેલ સિરામિકના કારખાનામાં રોજગારી મેળવવા માટે તેની એમપીથી આવેલ પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરીને તેને ભગાડીને એક શખ્સ લઈ ગયો છે જેથી કરીને હાલમાં વાંકાનેક પોલીસ સ્ટેશને ભોગ બનેલ સગીરાના પિતાએ તેની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવના જાણવા મળતી માહિતી મુજબ  મોરબી જીલ્લાના વાંકાનેર શહેરી વિસ્તારની અંદર આવેલ સિરામિક કારખાનાની અંદર રોજગારી મેળવવા માટે આવેલા મૂળ એમપીના પરિવારની સગીર વયની દીકરીને એમપીના જાંબુઆ જિલ્લાના પીટોલનો રહેવાસી દિનેશ ગુલુભાઈ ગુડીયા નામનો શખ્સ લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી ગયો છે જેથી કરીને હાલમાં સગીરાના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે






Latest News