હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

યુવામંથનના સહયોગથી મોરબીની ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ CBSE ખાતે Y-20 કાર્યક્રમ યોજાયો


SHARE









યુવામંથનના સહયોગથી મોરબીની ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ CBSE ખાતે Y-20 કાર્યક્રમ યોજાયો

દેશ અને દુનિયામાં હાલમાં જી-૨૦ ની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભારત સરકારના યુવામંથન વિભાગના સહયોગથી મોરબીની ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ CBSE ખાતે Y-20 કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું ત્યારે માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, વકીલ અંશ ભારદ્વાજ, મોરબી સિરામિક આસો. પ્રમુખ હરેશભાઈ બોપલિયા, મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરાડિયા સહિતના હાજર રહ્યા હતા અને જી-૨૦ ની વિશે માહિતી આપી હતી ત્યાર બાદ વિદ્યાર્થી પ્રતિનિધિઓએ ક્લાઈમેટ ચેન્જ સહિતના મુદાઓની ચર્ચા કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, મોડેલ વાય-૨૦ એ વાસ્તવિક જી-૨૦ ઇવેન્ટને પ્રતિબિંબિત કરવા માટે બનાવવામાં આવેલ સિમ્યુલેશન છે અને યુવા નેતાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેમાં આંતરરાષ્ટ્રીય સંબંધો, આલોચનાત્મક વિચારસરણી અને જાહેર ભાષણ વિશેષ ઉજાગર કરવામાં આવે છે આ તકે ફોરમ ચર્ચાઓ, સોશિયલ મીડિયા ઇવેન્ટ્સ અને સહયોગી વર્કશોપમાં સક્રિયપણે ભાગ લઈને વિદ્યાર્થીઓએ તેમના આત્મવિશ્વાસના નિર્માણ અને વિકાસમાં ચોક્કસપણે વધારો કર્યો હતો




Latest News