હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના કમલેશભાઈ બોરિચા-દિનેશભાઇ લોરિયાને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ એનાયત


SHARE









મોરબીના કમલેશભાઈ બોરિચા-દિનેશભાઇ લોરિયાને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ એનાયત

ઇન્ટરનેશનલ જૈન પેગામ ફાઉન્ડેશન ધર્મયાત્રા મહાસંઘ સંસ્થા તથા આયોજ સમિતિના સભ્યો દ્વારા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તાલુકાની ગ્રામ્ય અને અલગ-અલગ ક્ષેત્રમાં ધંધા રોજગાર, ગૌરક્ષક સંસ્થાથી જોડાયેલ ગૌરક્ષક,  બિન રાજકીય અને રાજકીય પ્રવૃત્તિથી જોડાયેલ લોકો માટે ભારતભરમાં પ્રથમ વાર સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબીમા હિન્દુ યુવા વાહિની જિલ્લા અધ્યક્ષ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કમલેશભાઈ બોરીચા, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન  પરિષદ દિલ્હીના દિનેશભાઈ રામજીભાઈ લોરીયા, હરેશભાઈ ચૌહાણ ચોટીલા, હિરેનભાઈ વ્યાસ, રધુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરાને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ આપવામાં આવેલ છે




Latest News