હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

માળીયા વનાળીયા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતનાઓનું કરાયું સન્માન


SHARE









માળીયા વનાળીયા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતનાઓનું કરાયું સન્માન

મોરબી જિલ્લાની માળીયા વનાળીયા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઈ પારઘી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા તથા સામાજીક ન્યાય સમીતી ચેરમેન કમળાબેન અશોકભાઈ ચાવડાનો સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા ત્યારે મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતી મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર,  મહામંત્રી બળવંતભાઈ સનાળીયા, ઉપપ્રમુખ દિપકભાઈ ચૌહાણ તેમજ કોષાધ્યક્ષ નીતાબેન અને વનિતાબેન હાજર રહ્યા હતા આ તકે મોરબી જીલ્લામાં ફરજ બજાવતા સરકારી કર્મચારી મિત્રો દ્વારા પણ પ્રમુખ હંસાબેન પારઘી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા તેમજ ચેરમેન કમળાબેન અશોકભાઈ અને અનુ.જાતી મોરચા પ્રમુખ બાબુભાઈ પરમારનુ સન્માન કરવામા આવેલ હતુ 




Latest News