માળીયા વનાળીયા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતનાઓનું કરાયું સન્માન
Morbi Today
મોરબી સબ જેલ દ્વારા સ્વચ્છતા માટે શ્રમદાન કરાયું
SHARE
મોરબી સબ જેલ દ્વારા સ્વચ્છતા માટે શ્રમદાન કરાયું
મોરબી સબ જેલ ખાતે ભારત સરકારની સૂચનાથી ગાંધી જયંતીના દિવસે મહાત્મા ગાંધીજીને ટ્રીબુઅટ આપવાના શુંભ આશયથી "સ્વસ્થા હી સેવા" અભિયાન અંર્તગત રવિવારે સવારે ૧૦થી ૧૧ સુધી શ્રમદાન કરવામાં આવ્યું હતું ત્યારે સબ જેલ મોરબીના સ્ટાફ કવાર્ટર, પાર્કિંગ, જેલ કેમ્પસ ખાતે સાફસફાઈ કરવામાં આવી હતી જેમા જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ, જેલર પી.એમ. ચાવડા તથા તમામ સ્ટાફ દ્વારા સફાઇ કરવામાં આવી હતી તેમજ જેલ બહાર પણ અન્ય સંસ્થાઓને સાથે રાખીને સાફ સફાઈ જેલ પરિસર બહારપણ કરવામાં આવી હતી.









