મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું


SHARE













મોરબીમાં ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું

તાજેતરમાં રિલીઝ થયેલ સાબરમતી રિપોર્ટ ફિલ્મને જોવા માટે સીએમ અને ગૃહમંત્રી ગયા હતા ત્યાર બાદ તેમણે ગુજરાતમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી હતી અનેધ સાબરમતી રિપોર્ટફિલ્મ નિહાળીને સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ ધ સાબરમતી રિપોર્ટફિલ્મની પ્રશંસા કરી હતી ત્યારે બાદ ગોધરાકાંડ પર આધારિત ધ સાબરમતી રિપોર્ટફિલ્મના ઠેર ઠેર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગોધરાકાંડ ટ્રેન દુર્ઘટનાની હકીકતથી લોકો વાકેફ થાય તે માટે મોરબીમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે સાબરમતી રિપોર્ટ ફિલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબી માળિયાના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. 






Latest News