મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી: બાગાયત ખેતી કરતાં ખેડૂતોએ કરેલ અરજીના કાગળો કચેરીએ રજૂ કરવા


SHARE









મોરબી: બાગાયત ખેતી કરતાં ખેડૂતોએ કરેલ અરજીના કાગળો કચેરીએ રજૂ કરવા

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો બાગાયત કચેરીએ રજૂ કરવા આવશ્યક છે અને સબંધિત બાગાયત ખેડૂતોએ ૩૧ જાન્યુઆરી સુધીમાં જરૂરી સાધનિક કાગળો રજૂ કરવા મોરબી નાયબ બાગાયત નિયામકે અનુરોધ કર્યો  છે.

ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડુત મિત્રોએ જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ રજૂ કરવા આવશ્યક છે. જેથી અરજદાર ખેડુતોએ જરૂરી સાધનિક કાગળો રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વંચિત રહી ન જાય તેવા હેતુથી ખરીદી કે વાવેતર કરી બીલો સહીતના અન્ય જરૂરી સાધનીક કાગળો સાથે અરજી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨- ૨૪૧૨૪૦), મોરબીના સરનામે અચુક રજૂ કરવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 




Latest News