મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે 20 મોબાઈલ શોધીને મૂળ મલીકને પાછા આપ્યા


SHARE









મોરબી તાલુકા પોલીસે 20 મોબાઈલ શોધીને મૂળ મલીકને પાછા આપ્યા

મોરબી તાલુકા પોલીસે ખોવાયેલ 20 મોબાઈલ શોધી કાઢીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપીના હસ્તે મૂળ માલિકોને તેના મોબાઈલ ફોન પાછા આપેલ છે. ઉલેખનીય છે કે, તાલુકા પોલીસ સ્ટેશનના શોભનાબેને કેર પોર્ટલનો ઉપયોગ કરીને તેના ઉપર સતત મોનીટરીંગ કર્યું હતું અને ટેક્નીકલ વર્ક આઉટ કરી 3.92 લાખની કિંમતના 20 મોબાઈલ શોધી કાઢીને તે મોબાઈલ તેના મૂળ મલીકને પાછા આપવામાં આવેલ છે. આ કામગીરીમાં પીઆઇ એસ.કે.ચારેલની સૂચના મુજબ સ્ટાફે કરી હતી.




Latest News