ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

દુબઈ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની શ્રી આર્યતેજ ગૃપ ઓફ કોલેજીસને બેસ્ટ કોલેજ ફોર એકેડેમીકનો એવોર્ડ એનાયત


SHARE





































દુબઈ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની શ્રી આર્યતેજ ગૃપ ઓફ કોલેજીસને બેસ્ટ કોલેજ ફોર એકેડેમીકનો એવોર્ડ એનાયત

તાજેતરમાં દુબઈ ખાતે આયોજીત "કલસ્ટર ઓફ એચીવર" યુ.એ.ઈ. દુબઈ દ્વારા આયોજીત ૨૫ માં ઈન્ટરનેશનલ ઓવોર્ડ સન્માન સમારોહ દુબઈમાં આશરે ૧૯ જેટલા દેશોના પ્રતિનિધીઓની અને સમગ્ર ભારત દેશનના અલગ અલગ રાજયોના પ્રતિનિધીઓની હાજરી રહી હતી. આ એવોર્ડ સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે યુ.એ.ઈ.ના સેક્રેટરી ઓફ ગર્વન્મેન્ટ દુબઈ ડો. બ્રુ અબ્દુલા સાહેબ ઉપસ્થિત રહેલ હતા. ત્યારે ગુજરાતની એક માત્ર કોલેજ શ્રી આર્યતેજ ગૃપ ઓફ કોલેજીસ – મોરબીની પસંદગી "બેસ્ટ કોલેજ ફોર એકેડેમીક" એવોર્ડ માટે થયેલ હતી. આ એવોર્ડ સ્પોર્ટસ ગ્લોબલ આઈકોન ઓફ ધ વર્લ્ડ એવા ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝાના હસ્તે આપવામાં આવેલ છે. આ એવોર્ડએ શિક્ષણની ગુણવતા અને સોસીયલ મિડીયા પર કોલેજનો પ્રભાવ પર આધારીત હતો. પ્રોફેસર ઓફ આર્યતેજ કોલેજના લીટરેચર આર્ટીકલ્સને ધ્યાનમાં રાખીને એનાયત કરવામાં આવેલ હતો.
















Latest News