મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે પીએચસીમાં રક્તદાન કેમ્પ યોજાયો


SHARE

















માળીયા (મી)ના ખાખરેચી ગામે પીએચસીમાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળીયા, સંસ્કાર બ્લડ બેન્ક મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા, ગ્રામ પંચાયતના સરપંચ વનીતાબેન દિનેશભાઈ પારજીયા, ગામના આગેવાન અશોકભાઈ બાપોદરીયા, દિનેશભાઈ પારજીયા, માળીયા તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશભાઈ,  અગરિયા હિત રક્ષક મંચના પ્રમુખ મારુતભાઈ સાહિતના હાજર રહ્યા હતા અને 28 જેટલા લોકોએ કેમ્પમાં રક્તદાન કર્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે મેડીકલ ઓફિસર પ્રા.આ.કેન્દ્ર ખાખરેચી તથા માળીયા તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશભાઈ પરમાર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News