મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા


SHARE





મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા

મોરબીના કાયજી પ્લોટ મેન રોડ ઉપર જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 3150 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

મોરબીના કાયજી પ્લોટ મેન રોડ ઉપર જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સુમિતભાઈ ભીખાભાઈ મેવાડા (23) રહે. રાવળ શેરી નવાડેલા રોડ મોરબી, અર્જુનભાઈ રમેશભાઈ ગોહિલ (25) રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી, જયદેવભાઈ સહદેવભાઈ સોલંકી (22) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી, તોફિકભાઈ યુસુફભાઈ કાસમાણી (26). રહે, કાલિકા પ્લોટ મોરબી તથા દશરથભાઈ ચંદુભાઈ કુડેચા (23) રહે. શ્યામ પાર્ક પંચાસર રોડ મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3150 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News