મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો


SHARE









મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો

મોરબીના ગોર ખીજડીયા ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગામના સરપંચ ગૌતમ હરજીવનભાઈ મોરડિયાના હસ્તે રાષ્ટ્રધ્વજને ખુલ્લા આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને ગામના લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશ માટે બલિદાન આપનાર શહીદ વીરોને વંદન કર્યા હતા. શાળા પરિસરમાં યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ઉજવણીમાં દેશભક્તિ અને પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.




Latest News