મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ


SHARE









ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ

રાજકોટ ખાતે તાજેતરમાં ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું જે ચેમ્પિયનશિપમાં મૂળ મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ગોરી ઘનશ્યામપુર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના શનાળા ગામે રહેતા પ્રદ્યુમનભાઈ જોશીની દીકરી મનિષાબેન પ્રદ્યુમનભાઈ જોશીએ ભાગ લીધેલ હતો અને પાવર લિફ્ટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે આ સિદ્ધિ મેળવીને મનીષા જોષીએ માત્ર જોશી પરિવાર નહીં પરંતુ મોરબી જિલ્લાનું તેમજ તેના ટ્રેનર સહિતનાઓનું નામ રોશન કર્યું હતું અને આગામી સમયમાં તે રાષ્ટ્રીય કક્ષાએ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં જવા માટેની તૈયારી કરે છે




Latest News