મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન


SHARE









મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન

મોરબી શહેર ભાજપના પ્રમુખ સહિતના હોદેદારોના નામ તાજેતરમાં જાહેર કરવામાં આવેલ છે ત્યાર બાદ હવે મોરબી શહેર ભાજપના નવા કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરાયો છે અને આ તકે રાજયના બે માજી મંત્રી તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.

મોરબી શહેર ભાજપનું કાર્યાલય જૂની એચડીએફસી બેંકની બાજુમાં આવેલ શોપિંગ સેંટરમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે મેયર ઉતમભાઈ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા, રાજ્યના માજી મંત્રી જયંતિભાઈ કવાડીયા અને બ્રિજેશભાઈ મેરજા તેમજ મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી નિર્મલભાઈ જારીયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, માળીયા શહેર ભાજપના પ્રભારી ચંદુભાઈ હુંબલ, પ્રદીપભાઈ વાળા, જયુભા જાડેજા, જયંતિભાઈ પટેલ, કે.કે. પરમાર, ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, નલિનભાઈ ભટ્ટ, રાજેશભાઈ ભિમાણી, જલભાઈ રાઠોડ, કાજલબેન ચંડીભમર, નિર્મળાબેન હડીયલ, જીતુભાઈ પટેલ,  સહિતના આગેવાનો, હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.




Latest News