તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ


SHARE









મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સ્ટેમ ક્વિઝ-૪.૦ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના ૫ તાલુકામાંથી શ્રેષ્ઠ ૨૦ વિદ્યાથીઓને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડાયરેક્ટર જનરલ દિગ્વીજયસિંહજી જાડેજા (આઈએએસ) તેમજ ડો.પૂનમ ભાર્ગવા પ્રિન્સિપલ સેકેટરીના માર્ગદર્શન હેઠળ “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે તમામ તાલુકામાંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓને સન્માન તરીકે સેમસંગ ટેબ્લેટનું પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું આ તકે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ બ્રિજેશભાઈ જાજલ, લોક વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શક  એલ.એમ.ભટ્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ રાજેશ્વરી એચ.પંડ્યા,  કો.ઓર્ડિનેટર દિપેનકુમાર ભટ્ટ, જિલ્લા આઈ.પી. ઓફિસર શ્રીપાર્થ સોલંકી સહિતના હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે ટેબ્લેટ આપવામાં આવ્યા હતા.




Latest News