મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં 10 પીઆઇની આંતરિક બદલી


SHARE









મોરબી જીલ્લામાં 10 પીઆઇની આંતરિક બદલી

મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં અને શાખામાં ફરજ બજાવતા પીઆઇની એસપી દ્વારા આંતરિક બદલી કરવામાં આવેલ છે અને તમામ અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યા ઉપર હાજર દ્વારા માટેની સૂચના આપવામાં આવેલ છે.

મોરબીના એસપી મુકેશ પટેલ દ્વારા 10 પીઆઇની આંતરિક બદલીઓ કરવામાં આવેલ છે જેમાં બદલીઓ કરીને મોરબી જિલ્લા એલસીબીમાં એસ.પી.જાડેજા, માળીયા (મી)માં વી.એસ. સિંધવ, જિલ્લા એલઆઈબીમાં આર.એસ.પટેલ, હળવદમાં કે.કે.દરબાર, જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આર.ટી.વ્યાસ, જિલ્લા ટ્રાફિક શાખામાં એચ.વી.ઘેલા, I.U.C.A.W.માં ડી.વી. ખરાડી, મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં એમ.બી.મિસ્ત્રી, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં જે.એસ. ગમીત અને A.H.T.U. મોરબી ખાતે પી.આર. સોલંકીને મુકવામાં આવેલ છે. અને તમામ અધિકારીઓને બદલી કરાયેલા જગ્યા ઉપર તાત્કાલિક હાજર થવા સૂચના આપવામાં આવેલ છે.




Latest News